About

Amateur Photographer, Philatelist, Traveler & Food Scientist

Vijay Barot

હું એક રસાયણશાસ્ત્રી છું તથા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને ભેળસેળની ચકાસણી કરતી શાખામાંં મદદનીશ વૈજ્ઞાનિક તરીકે કાર્યરત છું. વિજ્ઞાન શાખાના વ્યવસાય છતાં મારી અંગત અભિરુચિ સાહિત્ય અને ઇતિહાસ તરફની છે. ફોટોગ્રાફી અને ફિલાટેલી (ટપાલટિકિટ સંગ્રહ) એ મારા ફુરસદના સમયની રસપ્રવૃત્તિઓ છે.

અહીં બ્લોગના માધ્યમ દ્વારા હું મારા કાવ્યો, દૃશ્યકાવ્યો (ફોટોગ્રાફ), પત્રો, પ્રવાસ અને અનુભવ-સંસ્મરણોમાં ફેલાયેલા મારા વૈચારિક મનોજગતને વ્યક્ત કરું છું.

લિ. વિજય – આપનો સહપ્રવાસી.