Welcome to My World
Latest from the Blog
સત્યની શોધમાં
શ્રી મેઘાણીનું સર્જન મોટેભાગે લોકસાહિત્ય રૂપનું છે. પરંતુ પ્રસ્તુત નવલ અલગ કલેવરની છે. મૂળ તો ‘અપ્ટન સિંકલેર’ની ‘સેમ્યુઅલ ધ સીકર’ પર આધારિત આ નવલને પ્રાદેશિક પરિવેશ આપવામાં લેખક પૂર્ણ રીતે સફળ રહ્યા છે.શામળ એક ગ્રામ્ય યુવક છે. શેર બજારમાં પરિવારની સંપત્તિ ગુમાવ્યા બાદ તે શહેર તરફ આશાભરી મીટ માંડી ગામડાથી પલાયન કરી શહેરમાં જાય છે. […]
વરસમાં એકવાર…
વરસમાં એકવાર આ તહેવાર આવે છે.દુનિયા ડૂબી હોય પોતાના જ રંગરાગમાં,— ને, કોઈને મન બહાર આવે છે.વરસમાં એકવાર —૦ કોઈ હાથ મિલાવી હેપ્પી બર્થડે કહે;કોઈ મુબારકબાદ આપે છે,– ને, દૂર વસતા મિત્રોનાટેલિફોન તાર આવે છે.વરસમાં એકવાર —૦ કેલેન્ડરમાં ક્યાંયે રજા નથી પડતી;એના જેવી છતાંયે મજા નથી મળતી,ન રમવા છતાંયે જીવનની કોઈ બાજીઆજે ‘વિજય’ બારોબાર આવે […]
औरते
सडक के किनारेबैठ जाती हैकुछ औरतेमील के पत्थरो की तरहकुछ एक अंतर की दूरी परये औरते —जो पूरा दिनअपना बदन ढकने मेउलझी सी रहती हैसूरज की पहली किरन से पहलेधूँधली सी रोशनी मेकुछ छोटे मोटे पौधो कि आड मेऔरकभी यूँ हीबैठ जाती हैखडे पैरझूके मुँहशर्मसार… ❋ ❋ ❋ सोचता हूँकभी हम भीइस शहर मेनये थेमाँ […]
Get New Content delivered directly to your Inbox.